Album: Indhana Winva
Singer: Falguni Pathak
Music: Lalit Sen
Lyrics: India Folk Song
Label: Universal Music India .
Released: 2021-12-20
Duration: 04:23
Downloads: 1477409
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ
તી રે, હો-હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે વેળા બપોર ની
થઈ તી મોરી સૈયાં વેળા બપોર ની ગઈ તી
રે લોલ વેળા બપોર ની થઈ તી મોરી સૈયાં
વેળા બપોર ની થઈ તી રે લોલ ઈંઘણા
વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી
રે, હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા
વિણવા ગઈ તી રે જેની તે વાટ જોતી
સૈયાં, જેની તે વાટ જોતી રઇ, હો-હો-હો જેની તે
વાટ જોતી સૈયાં, જેની તે વાટ જોતી રઇ મારો
નવલયો આવ્યો રે મોરી સૈયાં, મારો નવલયો આવ્યો રે
લોલ મારો નવલયો આવ્યો રે મોરી સૈયાં, મારો નવલયો
આવ્યો રે લોલ ઈંઘણા વિણવા ગઈ તી મોરી
સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો ઈંઘણા વિણવા
ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે
જેની હું પ્રેમ દેવાની સૈયાં, જેની હું પ્રેમ
દેવાની રે, હો-હો-હો જેની હું પ્રેમ દેવાની સૈયાં, જેની
હું પ્રેમ દેવાની રે ભાલો મારો પ્રીતમ, આવ્યો મોરી
સૈયાં ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ ભાલો મારો
પ્રીતમ, આવ્યો મોરી સૈયાં ભાલો મારો પ્રીતમ આવ્યો રે
લોલ ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા
વિણવાગઈ તી રે, હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી
સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે